ધારો કે $a_1, a_2, ..., a_{10}$ એ એક $G.P.$ છે. જો $\frac{a_3}{a_1} = 25$ હોય,તો $\frac{a_9}{a_5}$ ની કિંમત શોધો.

  • A
    $5^4$
  • B
    $4(5^2)$
  • C
    $5^3$
  • D
    $2(5^2)$

Explore More

Similar Questions

જો $G.P.$ ના ત્રણ પદોનો સરવાળો $19$ હોય અને તેમનો ગુણાકાર $216$ હોય,તો શ્રેણીનો સામાન્ય ગુણોત્તર શોધો.

ધારો કે $a_1, \frac{a_2}{2}, \frac{a_3}{2^2}, \ldots, \frac{a_{10}}{2^9}$ એ $r = \frac{1}{\sqrt{2}}$ સામાન્ય ગુણોત્તર ધરાવતી સમગુણોત્તર શ્રેણી ($G$.$P$.) છે. જો $a_1 + a_2 + \ldots + a_{10} = 62$ હોય, તો $a_1$ ની કિંમત શોધો:

જો $a, b, c$ એ $G.P.$ માં હોય,તો

જો $a^2 + b^2 + 16c^2 = 2(3ab + 6bc + 4ac)$,જ્યાં $a, b, c$ શૂન્યતર સંખ્યાઓ છે,તો $a, b, c$ શેમાં છે?

ધારો કે $S_1, S_2, \dots$ એવા ચોરસ છે કે જેથી દરેક $n \ge 1$ માટે,$S_n$ ની બાજુની લંબાઈ એ $S_{n+1}$ ના વિકર્ણની લંબાઈ જેટલી હોય. જો $S_1$ ની બાજુની લંબાઈ $10 \ cm$ હોય,તો $n$ ની નીચેનામાંથી કઈ કિંમતો માટે $S_n$ નું ક્ષેત્રફળ $1 \ cm^2$ કરતા ઓછું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo